સીમંત સંસ્કાર
(ગોદ ભરાઈ) સમારોહ
ભગવાન શ્રી ગણેશજી તથા શ્રી મોઢેશ્વરી માતાજીના આશીર્વાદથી
આપ સૌના પ્રેમ, આશીર્વાદ અને શુભેચ્છાઓ સાથે
અમારા પરિવારના આનંદના પળમાં આપનું હાર્દિક સ્વાગત છે
શ્રીમતી શ્વેતા નિધિલ પટેલ
ના સીમંત સંસ્કારના પાવન પ્રસંગે આપ તથા આપના પરિવારને સહર્ષ આમંત્રિત કરીએ છીએ.
આમંત્રક
શ્રી દિનેશભાઈ બાબુભાઈ પટેલ
શ્રીમતી સંગીતાબેન દિનેશભાઈ પટેલ
સાથે
શ્રી નિધિલ પટેલ
શ્રીમતી શ્વેતા પટેલ
પ્રસંગની વિગતો
શ્રીમતી શ્વેતા નિધિલ પટેલના સીમંત સંસ્કાર વિધિનું શુભ મુહૂર્ત
વિક્રમ સંવત ૨૦૮૨, જેઠ વદ એકમ
તા. ૩૦/૦૬/૨૦૨૬, મંગળવાર
સવારે ૧૦:૦૦ થી બપોરે ૨:૦૦ વાગ્યા સુધી
આપશ્રી સપરિવાર પધારી આશીર્વાદ આપી પ્રસંગને શોભાયમાન કરશો તેવી વિનંતી.
તારીખ
૩૦ જૂન ૨૦૨૬
સમય
સવારે ૧૦:૦૦ થી બપોરે ૨:૦૦ વાગ્યા સુધી
શુભ દિવસની પ્રતીક્ષા
પરિવારના આશીર્વાદ
નવા જીવના આગમન સાથે ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ છવાઈ રહો.
માતા અને બાળક પર સદાય ઈશ્વરની કૃપા વરસતી રહો.
આ પાવન પ્રસંગ આનંદ અને મંગલમય ક્ષણોથી ભરપૂર રહો.
સ્થળ
EMINENCE RESTAURANT & BANQUET
પહેલો માળ, વિશાલા એમ્પાયર, નરોડા-દહેગામ રિંગ રોડ સર્કલ, નરોડા, અમદાવાદ, ગુજરાત - ૩૮૨૩૩૦
સંપર્ક
આભાર
આપ સૌની ઉપસ્થિતિ અને શુભ આશીર્વાદ અમારે મન અમૂલ્ય છે. અવશ્ય પધારશો.
દિનેશભાઈ બાબુભાઈ પટેલ પરિવાર
॥ શ્રી ગણેશાય નમઃ ॥ · ॥ શ્રી મોઢેશ્વરી માતાય નમઃ ॥
ડિઝાઇન અને ડેવલપમેન્ટ Swenid Private Limited · swenid.com